News Continuous Bureau | Mumbai
Maldiv China :
- ભારત સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે માલદીવે ચીન સાથે વધુ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
- ચાલાક ચીને સોમવારે “મજબૂત” દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે મફત સૈન્ય સહાય પૂરી પાડવા માટે માલદીવ સાથે સંરક્ષણ સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા.
- સાથે કે ચીને માલદીવને 12 ઇકો-ફ્રેન્ડલી એમ્બ્યુલન્સ પણ ભેટમાં આપી છે.
- મહત્વનું છે કે આ સમજૂતી એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને બહાર કરવાની સમયમર્યાદા નક્કી કરી છે.
આ સમાચાર પણ વાંચો : ISRO Chief S Somnath : ઈસરોના ચીફ એસ સોમનાથ છે કેન્સર, આદિત્ય L-1 લૉન્ચ થયું અને ખબર પડી કે તેમને આ ભાગમાં થઇ છે જીવલેણ બીમારી..