News Continuous Bureau | Mumbai
Medha Patkar :
- પ્રખ્યાત સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
- કોર્ટ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે.
- સાથે જ કોર્ટે મેધા પાટકરને વિનય સક્સેનાને 10 લાખ રૂપિયાની રકમ આપવાનો આદેશ આપ્યો છે.
- મેધા પાટકર પર લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ પ્રેસ રિલીઝ જારી કરવાનો અને આમ જનતામાં તેમની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.
આ સમાચાર પણ વાંચો: 2000 Note :2000 રૂપિયાની નોટ અંગે RBIએ આપી મોટી અપડેટ, હજુ પણ આટલા કરોડ રૂપિયાની નોટો છે લોકો પાસે; જાણો આંકડા..
Join Our WhatsApp Community