News Continuous Bureau | Mumbai
Mumbai Rain:
- મુંબઈ શહેર અને ઉપનગરોમાં આજે વહેલી સવારથી વરસાદે જોરદાર હાજરી પુરાવી છે.
- મુંબઈ શહેરમાં ગણતરીના કલાકોમાં જ સરેરાશ 26.42mm વરસાદ ખાબક્યો છે.
- પૂર્વીય ઉપનગરોમાં 29.80mm અને પશ્ચિમી ઉપનગરોમાં 14.62mm વરસાદ નોંધાયો છે.
- મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને તેના ઉપનગરોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો હતો
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Update : મુંબઈમાં વહેલી સવારે વરસાદની હાજરી; વાતાવરણ બન્યું ખુશનુમા.. હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..