News Continuous Bureau | Mumbai
Neeraj Chopra:
- ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક પહેલા જબરદસ્ત ફોર્મ બતાવ્યું છે.
- ફિનલેન્ડના તુર્કુમાં યોજાયેલીપાવો નુર્મી ગેમ્સમાં સ્ટાર જેવલિન થ્રોઅરે ગોલ્ડ મેડલ જીત્યો છે.
- પાવો નુર્મી ગેમ્સમાં નીરજે ત્રીજા પ્રયાસમાં 85.97 મીટર બરછી ફેંકીને મેડલ જીત્યો છે.
- ફિનલેન્ડનો ટોની કેરાનેન 84.19 મીટરના થ્રો સાથે સિલ્વર જીતીને ટુર્નામેન્ટમાં બીજા ક્રમે રહ્યો હતો.
- ફિનલેન્ડના ઓલિવર હેનલેન્ડરે 83.96 મીટરના થ્રો સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ જીત્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Vasai Murder:મારી સાથે આવું કેમ કર્યું?” વસઈમાં પાગલ પ્રેમી ધોળા દિવસે રસ્તા પર તેની પૂર્વ પ્રેમિકા પર કરતો રહ્યો હુમલો, લોકો જોતા રહ્યા; જુઓ વિડીયો..
Join Our WhatsApp Community