News Continuous Bureau | Mumbai
NEET Paper Leak Case 2024:
- NEET પેપર લીકના આક્ષેપો વચ્ચે આ મામલામાં કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે.
- શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક અને ન્યાયી બનાવવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
- આ સમિતિ પરીક્ષા પ્રક્રિયાઓને સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ અને NTAના માળખામાં સુધારો કરવા પર કામ કરશે.
- આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સોંપશે.
આ સમાચાર પણ વાંચો : Bihar Bridge Collapse : બિહારમાં વધુ એક પુલ ધરાશાયી, ગણતરીના મિનિટમાં બ્રિજ નદીમાં સમાયું; જુઓ વિડીયો