News Continuous Bureau | Mumbai
Neil Wagner :
- ન્યૂઝીલેન્ડ માટે 12 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર નીલ વેગનર ફરી ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે.
- ન્યુઝીલેન્ડના આક્રમક ફાસ્ટ બોલર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
- હવે તે આ અઠવાડિયે શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ન્યૂઝીલેન્ડની ટેસ્ટમાં ભાગ લેશે નહીં.
- તેણે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલમાં તેની ટીમને ભારત સામે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી
- દક્ષિણ આફ્રિકામાં જન્મેલા, તે 2008માં ઓટાગો માટે ઘરેલું ક્રિકેટ રમવા ડ્યુનેડિન આવ્યા હતા અને ત્યારબાદ ન્યુઝીલેન્ડ માટે રમવાનું શરુ કર્યું હતું.
- તેણે ન્યુઝીલેન્ડ ટીમ માટે 64 ટેસ્ટ મેચ રમી હતી.
આ સમાચાર પણ વાંચો : Mahasanskruti Mahotsav : ચેમ્બુરમાં બૌદ્ધ ઉત્સવનું આયોજન: બૌદ્ધ વિહારનાં વિકાસ માટે મળ્યું અધધ આટલા કરોડનું અનુદાન