Parliament Session : લોકસભામાં ફરી હોબાળો, આજે આટલા વિપક્ષ સાંસદ થયા સસ્પેન્ડ..

by kalpana Verat
Parliament Session 3 more Lok Sabha MPs suspended today, total 146 MPs suspended so far

News Continuous Bureau | Mumbai 

Parliament Session : 

  • વર્તમાન શિયાળુ સત્રમાં ( winter session ) વધુ 3 સાંસદોને ( MPs ) લોકસભામાંથી ( Lok Sabha ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • લોકસભા અધ્યક્ષે કોંગ્રેસના સાંસદો નકુલ નાથ (  Nakul Nath ) , ડીકે સુરેશ અને દીપક બૈજને ગૃહની અવમાનના બદલ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દીધા છે
  • આ સાથે સસ્પેન્ડેડ સાંસદોની સંખ્યા વધીને 146 થઈ ગઈ છે.
  • ઉલ્લેખનીય છે કે સદોને સસ્પેન્ડ કરવાની પ્રક્રિયા 14 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી, જ્યારે વિપક્ષી સાંસદોએ ( Opposition MPs ) સંસદની સુરક્ષામાં ભંગને ( security breach ) લઈને ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Parliament proceedings : 138 વર્ષ જૂનો ટૅલિગ્રાફ કાયદો બદલાશે, લોકસભામાં આ પાસ થયું બિલ.. જાણો શું છે સરકારની યોજના?

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More