News Continuous Bureau | Mumbai
Petrol Diesel Price :
- લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય જનતા મોટી ભેટ આપી છે.
- અઢી વર્ષના ગાળા બાદ આ પહેલીવાર ડીઝલ-પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
- આ ઘટાડા બાદ પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 પ્રતિ લીટર રૂપિયામાં મળશે.
- મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.
- આ નવા ભાવ આજ સવારથી અમલમાં આવી ગયા છે
આ સમાચાર પણ વાંચો : Pumpkin Seeds: ગુણોથી ભરપૂર છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે..
Join Our WhatsApp Community