Petrol Diesel Price : લોકસભા ચૂંટણી પહેલાં સામાન્ય જનતા મોટી ભેટ, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું; જાણો નવા ભાવ..

by kalpana Verat
Petrol Diesel Price Petrol, diesel prices slashed by Rs 2 per litre, check new rates applicable from today

News Continuous Bureau | Mumbai

Petrol Diesel Price :

  • લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે સામાન્ય જનતા મોટી ભેટ આપી છે. 
  • અઢી વર્ષના ગાળા બાદ આ પહેલીવાર ડીઝલ-પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2-2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
  • આ ઘટાડા બાદ પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 પ્રતિ લીટર રૂપિયામાં મળશે. 
  • મુંબઈમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે.
  • આ નવા ભાવ આજ સવારથી અમલમાં આવી ગયા છે

આ સમાચાર પણ વાંચો : Pumpkin Seeds: ગુણોથી ભરપૂર છે કોળાના બીજ, જાણો તેના અજોડ ફાયદાઓ વિશે..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More