News Continuous Bureau | Mumbai
PM Modi Nomination :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે.
- પીએમ મોદીએ અહીં કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના સમર્થક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ હાજર હતા.
- PM નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલ ભૈરવની પૂજા કરી હતી.
- ગંગા સપ્તમીના અવસરે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા કર્યા બાદ તેઓ ક્રુઝમાં બેસીને નમો ઘાટ પહોંચ્યા હતા.
- પીએમ મોદીએ વારાણસીથી જ 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી. આ વખતે ફરી તેઓ ભાજપની ટિકિટ પર બનારસથી ચૂંટણી લડી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : જો પાકિસ્તાન બંગડીઓ નથી પહેરી તો અમે તેને પહેરાવી દઈશું, બિહારમાંથી PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર.. જાણો વિગતે..
#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024 pic.twitter.com/lSgGcPiNjR
— ANI (@ANI) May 14, 2024
Join Our WhatsApp Community