News Continuous Bureau | Mumbai
Rajiv Gandhi :
- પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં નિર્દોષ છુટેલા દોષી સંથનનું આજે મૃત્યુ થયું છે.
- સંથન એ આજે સવારે ચેન્નાઈની રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
- સંથન નું સવારે 7:50 વાગ્યે મૃત્યુ થયું હતું. તે લિવર ફેલ્યોર સાથે ક્રિપ્ટોજેનિક સિરોસિસથી પીડિત હતો
- તેને ગત 27 જાન્યુઆરીએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
- પૂર્વ પીએમ રાજીવ ગાંધીના નામ પરથી ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં સંથાનનું નિધન થયું, જેની તેણે હત્યા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire: મુંબઈના આ વિસ્તાર માં વહેલી સવારે ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે ધુમાડાના ગોટેગોટા; જુઓ વીડીયો