News Continuous Bureau | Mumbai
Rajya Sabha elections :
- તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી) રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
- સુષ્મિતા દેવને ફરી એકવાર રાજ્યસભામાં મોકલવામાં આવશે.
- આ સિવાય સાગરિકા ઘોષ, મમતા બાલા ઠાકુર અને નદીમુલ હકના નામ પણ આ યાદીમાં સામેલ છે.
- સાગરિકા ઘોષ એક જાણીતા પત્રકાર અને લેખિકા છે અને જાણીતા પત્રકાર રાજદીપ સરદેસાઈનાં પત્ની છે.
આ સમાચાર પણ વાંચો : IND vs AUS U19 WC Final : ઓસ્ટ્રેલિયાના હાથે વધુ એક પરાભવ, ભારત પાસેથી છીનવ્યો કપ..
Join Our WhatsApp Community