RBI Action : રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી!, આ બેંકનું લાયસન્સ કર્યું રદ; જાણો તમારૂ એકાઉન્ટ તો નથીને..

by kalpana Verat
RBI Action Reserve Bank of India cancels licence of Purvanchal Co-operative Bank, Ghazipur

News Continuous Bureau | Mumbai 

RBI Action : 

  • ભારતીય રિઝર્વ બેંકે ઉત્તર પ્રદેશના ગાઝીપુર સ્થિત પૂર્વાંચલ કોઓપરેટિવ બેંક પર મોટી કાર્યવાહી કરી છે 
  • મીડિયા રિપોર્ટ મુજબ રિઝર્વ બેંકે બેંકિંગ લાયસન્સ રદ કરી દીધું છે.
  • RBIના જણાવ્યા મુજબ, આ બેંક પાસે તેના વ્યવસાય ચલાવવા માટે પૂરતી મૂડી નહોતી.
  •  બેંક ખાતા ધારકોને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ (DICGC) હેઠળ રૂ. 5 લાખ સુધી પાછા મળશે.
  • બેંક પાસે નફો કમાવવાની કોઈ સ્પષ્ટ ક્ષમતા પણ દેખાતી ન હતી.

આ સમાચાર   પણ વાંચો : Eid-al-Adha 2024: મુંબઈમાં બકરી ઈદ પર શરમજનક કૃત્ય, બલિના બકરા પર લખ્યું ‘આ’ ધાર્મિક નામ, પોલીસની એક્શનમાં..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More