News Continuous Bureau | Mumbai
Russia church attack :
- રશિયાના દાગેસ્તાન વિસ્તારના બે શહેરોમાં મોટો આતંકી હુમલો થયો હોવાના અહેવાલ છે.
- મીડિયા રિપોર્ટ મુજબ દાગેસ્તાન અને મખાચકલાના દક્ષિણી રશિયન પ્રદેશોમાં બે ચર્ચ અને પ્રાર્થના ગૃહ પર હુમલો કરવામાં આવ્યો હતો.
- આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 14 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
- માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ 40થી વધુ લોકોને બંધક બનાવ્યા છે, એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
- અધિકારીઓ હજુ પણ મૃતકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Multibagger Stock: આ શેર છે કે નોટ છાપવાનું મશીન! છેલ્લા છ મહિનામાં તેના રોકાણકારોના રોકાણમાં થયો 4 ગણો વધારો..