Russia-Ukraine war : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સામેના યુદ્ધને રોકવા માટે થયા સંમત, પણ મૂકી આ બે શરત..

by kalpana Verat
Russia-Ukraine war Ukraine Must Withdraw Troops, End NATO Bid For Peace Talks Putin

 News Continuous Bureau | Mumbai  

Russia-Ukraine war :

  • રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે સંમત થયા છે
  • મીડિયા રિપોર્ટ મુજબ જોકે તેમણે આ યુદ્ધવિરામ માટે યુક્રેન સમક્ષ બે શરતો મૂકી છે.
  • પુતિને કહ્યું કે જો યુક્રેન તેના કબજા હેઠળના પ્રદેશોમાંથી સૈનિકોને હટાવે અને નાટોમાં જોડાવાની યોજના છોડી દે તો યુદ્ધ અટકી શકે છે.
  • તેમણે કહ્યું આવી શરત રાખી છે જેથી આ યુદ્ધનો અંતિમ ઉકેલ શોધી શકાય. 
  • મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રાલયમાં પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે રશિયા વિલંબ કર્યા વિના વાતચીત માટે તૈયાર છે.

આ સમાચાર  પણ વાંચો : BS Yediyurappa : કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પાને રાહત, હાઇકોર્ટે પોસ્કો કેસમાં જારી વોરંટ પર આ તારીખ સુધી મુક્યો સ્ટે..

Join Our WhatsApp Community