News Continuous Bureau | Mumbai
Sim Cards:
- ડિજિટલ ઇન્ડિયા ( Digital India ) તરફ આગળ વધતા ભારતમાં સાયબર ફ્રોડમાં ( cyber fraud ) અસાધારણ વધારો થયો છે
- દરમિયાન સરકારે સાયબર ફ્રોડ સામે મોટી કાર્યવાહી કરીને 55 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે
- સરકાર દ્વારા વેરિફિકેશન અભિયાનમાં ( verification campaign ) આ નંબરો શંકાસ્પદ જણાયા હતા, ત્યાર પછી આ પગલું ભરવામાં આવ્યું.
- સાથે જ 70 હજારથી વધુ સિમ એજન્ટને બ્લેકલિસ્ટ ( Blacklist ) કરવામાં આવ્યા છે.
- આ ઉપરાંત 1890 પોઈન્ટ ઓફ સેલ ( POS ) સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Uttar Pradesh : પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા (શહેરી)માં ભાગ લીધો
Join Our WhatsApp Community