News Continuous Bureau | Mumbai
Sonia Gandhi Health:
- રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ છે.
- મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
- હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાની સારવાર ડોક્ટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
- તેઓ સ્વસ્થ છે અને આજે તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
- રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી 78 વર્ષના છે.
આ સમાચાર પણ વાંચો: Sourav Ganguly Car Accident: સૌરવ ગાંગુલીની કારને નડ્યો અકસ્માત, માંડ-માંડ બચ્યા પૂર્વ ક્રિકેટર