News Continuous Bureau | Mumbai
Stock Market Opening:
- વૈશ્વિક બજારના સારા સંકેતો અને સારા સ્થાનિક ડેટાના આધારે ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે.
- નવા સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ છે.
- BSE સેન્સેક્સ 96.95 પોઈન્ટ અથવા 0.13 ટકાના વધારા સાથે 73,903 ના સ્તર પર ખુલ્યો.
- NSE નો નિફ્ટી 25.10 પોઈન્ટ અથવા 0.11 ટકાના વધારા સાથે 22,403 પર ખુલવામાં સફળ રહ્યો છે.
- BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેરો ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : Radhika merchant: પોતાના પ્રિ વેડિંગ ફંક્શન માં રાધિકા મર્ચન્ટે સ્પીચ દરમિયાન માન્યો અંબાણી પરિવાર નો આભાર, જણાવ્યું જામનગર નું મહત્વ