News Continuous Bureau | Mumbai
Sushil Kumar Modi Death:
- બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે.
- તેઓ કેન્સરથી પીડાતા હતા. તેમણે 72 વર્ષની વયે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.
- સુશીલ કુમાર મોદીને બિહાર ભાજપના સંકટમોચક માનવામાં આવતા હતા.
- તેઓ ત્રણ વખત બિહારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. 2020માં તેમને પાર્ટીએ રાજ્યસભામાં મોકલ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના 10 દેશો જ્યાં છે હિન્દુઓની સૌથી વધુ વસ્તી, મુસ્લિમ દેશો પણ સામેલ છે, જુઓ યાદી..
Join Our WhatsApp Community