News Continuous Bureau | Mumbai
Thailand Gay law:
- થાઈલેન્ડની સંસદે મંગળવારે સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાનું બિલ પસાર કર્યું છે.
- બિલ પર મતદાન દરમિયાન 152 સભ્યો ગૃહમાં હાજર હતા, જેમાંથી 130 સભ્યોએ બિલની તરફેણમાં મતદાન કર્યું.
- જોકે ચાર સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું અને સેનેટના 18 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો.
- હવે આ બિલને થાઈલેન્ડના રાજાની ઔપચારિક મંજૂરી મેળવવાની જરૂર છે, ત્યારબાદ તેને સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે.
- આ સાથે જ થાઈલેન્ડ સમલિંગી યુગલોને માન્યતા આપનારો દક્ષિણપૂર્વ એશિયાનો એકમાત્ર દેશ બન્યો છે.
આ સમાચાર પણ વાંચો : આ ટેલિકોમ કંપની નેટવર્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપડેટ કરવા માટે બેન્ક પાસેથી ઉધાર લેશે અધધ રૂ. 23,000 કરોડ.
Join Our WhatsApp Community