Vistara Airlines : આજે વિસ્તારા એરલાઇન્સની વધુ 70 ફ્લાઈટ્સ થઇ શકે છે કેન્સલ, મુસાફરોને થશે હેરાનગતિ

by kalpana Verat
Vistara Airlines Vistara may cancel 70 flights today, DGCA asks airline for daily report on delays, cancellation

News Continuous Bureau | Mumbai 

Vistara Airlines : 

  • વિસ્તારા એરલાઇન્સની ઘણી ફ્લાઇટ્સ આજે ફરીથી રદ કરવામાં આવી શકે  છે. 
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે એટલે કે 2 એપ્રિલે કંપનીની લગભગ 70 ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. 
  • વિસ્તારા એરલાઈન્સ પાઈલટ્સની અછત અને ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. 
  • હવે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA) એ વિસ્તારા પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. 
  • આ રિપોર્ટમાં મંત્રાલયે એરલાઈન ફ્લાઈટમાં વિલંબ અને કેન્સલેશનના કારણો પૂછ્યા છે

આ સમાચાર પણ વાંચો : લોકસભા ચૂંટણી પહેલા AAP માટે મોટી રાહત, AAP નેતા સંજય સિંહને 6 મહિના પછી આવશે જેલની બહાર…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More