News Continuous Bureau | Mumbai
- વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુ-ટ્યુબના ( YouTube ) લીડરશીપમાં મોટો ફેરફાર થયો છે.
- યુટ્યુબના સીઈઓ ( YouTube CEO ) Susan Wojcickiએ પોતાના પદ પરથી રાજીનામું ( quits ) આપી દીધું છે.
- YouTubeના નવા CEO તરીકે ભારતીય મૂળના નીલ મોહનને ( Neal Mohan ) નિયુક્ત કરવામાં આવ્યા છે.
- નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. તેમને પ્રમોશન આપીને આ જવાબદારી સોંપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : સેલ્ફીનો ઈન્કાર કરતા પૃથ્વી શૉનો પીછો… બેટથી કાર પર કર્યો હુમલો, તોડી નાખ્યા ગાડીના કાચ.. જુઓ વિડિયો
Join Our WhatsApp Community