218
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
IPL બાદ હવે યોજાઈ રહેલ વર્લ્ડ ઈવેન્ટ(World event) કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) પણ કોરોના(Corona) એન્ટ્રી થઇ છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોમનવેલ્થ રમવા ગયેલ ભારતીય દળમાં(Indian Force) કોરોનાનો પ્રથમ કેસ(Covid Case) મળી આવ્યો છે.
રિપોર્ટ અનુસાર ભારતની ખેલાડી નવજોત કૌર(Navjot Kaur) કોવિડ-19 પોઝીટિવ(COvid19 positive) મળી આવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમની(Indian women's hockey team) મિડફિલ્ડર ખેલાડી(midfielder player) નવજોત કૌર કોરોના પોઝીટિવ મળી આવતા તેઓ હવે સ્વદેશ પરત ફરશે.
આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર- ફરી એકવાર મેદાનમાં ચોકા છક્કા મારતા જોવા મળશે દાદા- શરૂ કરી દીધી તૈયારીઓ- જુઓ ફોટોગ્રાફ
You Might Be Interested In