373
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારત(India) અને આયરલેન્ડ(Ireland) વચ્ચે બે ટી-20 રમાનાર છે અને તે માટે ટીમ ઈન્ડિયા(Team India) આયરલેન્ડનો પ્રવાસ ખેડશે.
બીસીસીઆઈએ હાર્દિક પંડ્યાને કેપ્ટન અને ભુવનેશ્વર કુમારને(Bhuvneshwar Kumar) વાઈસ કેપ્ટન(Vice Captain) તરીકે જાહેર કર્યો છે.
જોકે આ સિરિઝમાં ઋષભ પંતને(Rishabh Pant) લેવાયો નથી, તેને આરામ અપાયો છે જ્યારે સૂર્યકુમાર યાદવને(Suryakumar yadav) ટીમમાં લેવાયો છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ અગાઉ ટીમ ઈન્ડિયાને આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે.
આ બંને મેચ 26 અને 28 જૂને રમાશે. જેનું પ્રસારણ ભારતીય સમયાનુસાર રાત્રે 9 વાગ્યે કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે કે બીસીસીઆઈને બોલરના પ્રતિ બોલ નાખવા પાછળ 50 લાખ રૂપિયાની કમાણી થાય છે-જાણો રસપ્રદ આંકડા
You Might Be Interested In