News Continuous Bureau | Mumbai
Paris olympics 2024 :
- અવિનાશ સાબલે પેરિસ ઓલિમ્પિક 2024ની 3000 મીટર સ્ટીપલચેઝના ફાયનલમાં પહોંચી ગયા છે.
- પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં એવું કરનાર આ પહેલા ભારતીય બની ગયા છે.
- નેશનલ રેકોર્ડ હોલ્ડર સાબલેએ બીજી હીટમાં આઠ મિટર 15.43 સમયની સાથે પાંચમું સ્થાન મેળવ્યું.
- મોરોક્કોના મોહમ્મદ તિન્દૌફતે 8 મિનિટ અને 10.62 સેકન્ડના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
- હવે સાબલે 7મી ઓગસ્ટે બપોરે 1:13 વાગ્યે એક્શનમાં જોવા મળશે. જ્યાં આ તેમની અંતિમ દોડ હશે.
- તેમણે છેલ્લી ઓલિમ્પિક એટલે કે ટોક્યો 2020માં પણ ભાગ લીધો હતો, પરંતુ તે ફાઇનલમાં પહોંચી શક્યો નહોતો.
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં આ ખેલાડી પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની આશા, મલેશિયાના જિયા સામે પહેલો સેટ જીત્યો
🇮🇳Avinash Sable created history by becoming the first Indian male athlete to qualify for the men's 3000m steeplechase final.
▪️ #AvinashSable finished 5th in his heat with a timing of .43 minutes to qualify for the finals scheduled for the 8th of August.#Cheer4Bharat ।… pic.twitter.com/g7ZByCti1L
— All India Radio News (@airnewsalerts) August 6, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)