Site icon

Women Hockey Junior Asia Cup 2024: ભારતીય જુનિયર મહિલા હોકી ટીમએ જીત્યો એશિયા કપ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન..

Women Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રીએ એશિયા કપ ખિતાબ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા

PM Modi congratulated the Indian junior women's hockey team for winning the Asia Cup title

PM Modi congratulated the Indian junior women's hockey team for winning the Asia Cup title

 News Continuous Bureau | Mumbai

Women Hockey Junior Asia Cup 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​એશિયા કપ ટાઈટલ જીતવા બદલ ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટીમના અપાર ધૈર્ય અને નિશ્ચયની પ્રશંસા કરી હતી. 

Join Our WhatsApp Community

Women Hockey Junior Asia Cup 2024: તેમણે ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું:

“ભારતીય જુનિયર મહિલા હોકી ટીમને ( Indian Junior Women Hockey Team ) એશિયા કપ ટાઇટલ જીતવા બદલ અભિનંદન. ટીમે અપાર ધૈર્ય અને નિશ્ચય દર્શાવ્યા હતા. આ સફળતા ખાસ કરીને યુવાનોમાં હોકી પ્રત્યેના વધતા જુસ્સાને પણ દર્શાવે છે. ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Railway Crossing: યાત્રીગણ ધ્યાન આપો.. આ તારીખથી અમદાવાદ મંડળનું રેલવે ક્રોસિંગ નં. 243 ડી-કેબિન ફાટક કાયમી ધોરણે રહેશે બંધ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
Shreyas Iyer: શ્રેયસ અય્યરને સિડનીની હોસ્પિટલમાંથી મળી રજા, BCCIએ કરી પુષ્ટિ કરતા જણાવ્યું તેનું હેલ્થ અપડેટ
Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Exit mobile version