234
Join Our WhatsApp Community
ટોક્યો ઓલિમ્પિકમાં હોકીની ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડને માત આપી છે.
મેચના અંતિમ ક્ષણોમાં ગોલ કરીને ભારતીય ટીમે આ મેચ પોતાના નામે કરી લીધી છે.
ભારત તરફથી એકમાત્ર ગોલ મેચના 57મી મીનિટમાં નવનીત કૌરે કર્યો છે.
આ જીત સાથે જ ભારતીય ટીમની ક્વોર્ટર ફાઈનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લી ગયો છે.
ભારતનો આગામી મુકાબલો હવે દક્ષિણ આફ્રિકાની ટીમ સામે થવાનો છે.
ટ્રિપલ તલાક કાયદા બાદ હવે મુસ્લિમ મહિલા સંગઠનોએ સરકાર સમક્ષ કરી આ માગણી; જાણો વિગત
You Might Be Interested In