રેકોર્ડ બનતા જ હોય છે તૂટવા માટે. આ બેટ્સમેને છ બોલમાં છ સિક્સર મારી યુવરાજ સિંહના રેકોર્ડની બરોબરી કરી.

વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટ્વેન્ટી૨૦ ના પહેલા મેચમાં પોલાર્ડે અકિલા ધનંજય ની બોલિંગ પર છ બોલમાં છ છકકા માર્યા.

આની સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહની તેણે બરોબરી કરી લીધી.

મેચ સમાપ્ત થતા પોલાર્ડને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *