Site icon

આગ્રાના તાજમહેલ ખાતે મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરાઈ.. પોલીસે 4 પર્યટકોની કરી ધરપકડ, જાણો શું છે કારણ..

News Continuous Bureau | Mumbai 

હિન્દુ ધર્મસ્થાન(hindu religious place) હોવાના દાવા સાથે સર્જાયેલા વિવાદ વચ્ચે તાજમહાલના(Taj Mahal) કંપાઉન્ડમાં આવેલી મસ્જિદમાં નમાજ પઢનારા 4 પર્યટકોની(Tourists) ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

આ મસ્જિદમાં માત્ર શુક્રવારના રોજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓને નમાજ અદા કરવાની મંજૂરી છે. 

આ કારણોસર બહારથી આવેલા પર્યટકોએ બુધવારે નમાજ(Namaz) અદા કરી હોવાથી CISFના જવાનોએ તેમને પકડીને પોલીસને સોંપી દીધા.

હવે આ ચારેયની વિરુદ્ધ ‘રમખાણો(Riots) કરાવવાના હેતુથી ઉશ્કેરણી’ને સંબંધિત આઇપીસીની કલમ 153(Section 153) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

પોલીસના મતે મુસાફરોએ નિયમનો ભંગ કર્યો છે. જેના કારણે પરિસ્થિતિ બગડી શકે છે. 

આ કારણોથી મુસાફરોની વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં વ્યસ્ત છે.

આ સમાચાર પણ વાંચો :  નાસીક શહેરમાં ધારા 144 લાગુ… પ્રશાસન સજ્જ. જાણો શું થયું…

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version