News Continuous Bureau | Mumbai
ગુજરાતના(Gujarat) ભ્રષ્ટ(Corrupt) IAS અને IPS અધિકારીઓ(IPS officers) સામે ઇન્કમટેક્સ વિભાગે(Incometax department) લાલ આંખ કરી છે.
ગાંધીનગરમાં(Gandhinagar) CBI કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ગુજરાત કેડરના(Gujarat cadre) આઇએએસ અધિકારી (IAS officer) કે. રાજેશ(k.Rajesh) ના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે.
IAS કંકિપતિ રાજેશ જોઈન્ટ સેક્રેટરી ને(Joint Secretary) ત્યાં આવક કરતાં વધુ સંપત્તિ મામલે સીબીઆઇએ(CBI) દરોડા પાડ્યા છે.
IAS ઓફિસરને ત્યાં કેન્દ્રની એજન્સીએ(Central Agency) પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઇ હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
હાલ તે સામાન્ય વહીવટ વિભાગમાં(General Administration Department) સંયુક્ત સચિવ(Joint Secretary) તરીકે કામ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સિદ્ધુ નહીં કરે સરેન્ડર? સુપ્રીમ કોર્ટ પાસે આ કારણ ધરીને માંગ્યો સમય; જાણો વિગતે