News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી(Gyanvapi) કેસમાં વારાણસી કોર્ટે(Varanasi court) અજય મિશ્રાને(Ajay mishra) કોર્ટ કમિશનરના (Court commissioner) પદ પરથી હટાવી દીધા છે.
અજય મિશ્રા પર પ્રાઈવેટ કેમેરા મેન(Private cemeraman) રાખીને સર્વે રિપોર્ટ(Survey report) મીડિયાને લીક કરવાનો આરોપ છે.
કોર્ટે બાકીના બે કમિશનરોને સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ..