ગુજરાતમાં ધીમે ધીમે વધતો કોરોના, ગાંધીનગરની આ શૈક્ષણિક સંસ્થાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ગુજરાતમાં ફરી એક વાર કોરોનાનું(Corona) સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે.  

ગાંધીનગરની(Gandhinagar) શૈક્ષણિક સંસ્થા(Educational institution) ઈન્ફોસિટી(Infocity) સ્થિત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન(National Institute of Design) ગાંધીનગરમાં આજે કોરોનાના(Corona Case) વધુ 5 નવા કેસો મળ્યા છે. 

કોરોનાના કેસો મળતા કોર્પોરેશનના આરોગ્ય તંત્ર(Health system) દ્વારા કેમ્પસમાં સર્વેલન્સ(Surveillance) હાથ ધરવામાં આવ્યું. 

આ પછી શૈક્ષણિક સંસ્થાને કન્ટેઈનમેન્ટ ઝોન(Containment zone) જાહેર કરવામાં આવી છે. 

કોરોનાના કેસોને વધતાં અટકાવવા માટે વિદ્યાર્થીઓને એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવા માટેની સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : પાણીનું ટેન્શન વધ્યુ… મહારાષ્ટ્રના  બંધમાં માત્ર આટલા ટકા પાણીનો સ્ટોક બચ્યો… જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment