આજથી મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા.  ચારકોપ માં અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડવામાં આવી. વીડિયો થયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

 રાજ ઠાકરેએ 3જી મે નું ગેરકાયદેસર લાઉડ સ્પીકર ની  સંદર્ભે અલ્ટીમેટમ આપ્યું હતું.  હવે ચોથી મેથી મનસેના કાર્યકર્તાઓને રસ્તા પર ઉતરી આવ્યા છે. મુંબઇના કાંદિવલી, ચારકોપ વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ સવારે પાંચ વાગ્યે  બરાબર અજાન ની નમાઝ સમયે  મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડી હતી. આ વિડીયો વાયુવેગે વાયરલ થયો છે. એક બિલ્ડિંગની છત પર  મનસેના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી હતી.

આ સમાચાર પણ વાંચો : KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *