News Continuous Bureau | Mumbai
અમદાવાદ(Ahemdabad) પર રવિવારના દિવસે બારે મેઘ ખાંગા થયા. આખા અમદાવાદમાં એટલો બધો વરસાદ(rain) પડ્યો કે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાંજે છથી આઠના બે કલાકની અંદર સમગ્ર શહેરમાં તીવ્ર ગતિથી વરસેલા વરસાદને પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં નોંધાયેલો વરસાદ નીચે મુજબ છે.
Average rain in Ahmedabad 8.5 inches
Paldi 18 inches
Usmanpura 16 inches
Bodakdev 13 inches
Jodhpur 12 inches
Bopal 12 inches
Muktampura 11 inches
આ સમાચાર પણ વાંચો : વિધાનસભામાં તો જીતી ગયા- શું સુપ્રીમ કોર્ટમાં પણ જીતશે- આજે કોર્ટમાં થશે શિંદે સરકારના ભાવિનો ફેસલો- જાણો વિગતે
Maninagar 10.5 inches
Sarkhej 10 inches
Ranip 9 inches
Gota 9 inches
Muni.Corp area 9 inches
Science City 7.5 inches
Viratnagar 7 inches
Bhiloda 7 inches
Nikol 5 inches
Kathwada 5 inches