Site icon News Continuous Bureau | Mumbai

  IB બોર્ડ હેઠળ આવતી શાળાઓમાં પરીક્ષા નહીં થાય. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ગત દિવસો દરમિયાન મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે બોર્ડની પરીક્ષા છોડીને ધોરણ ૧૧ સુધીના તમામ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવે. આવું જ અન્ય બોર્ડ પણ કરે તે આશય સાથે મહારાષ્ટ્ર સરકારે IB બોર્ડ સાથે પત્રવ્યવહાર કર્યો હતો. આ પત્ર વ્યવહાર ના અંતે આઈ બી બોર્ડ એ જાહેરાત કરી છે કે તેમના બોર્ડ અંતર્ગત આવતી તમામ શાળાઓ માં વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં થાય. પરીક્ષા સિવાય અને અન્ય માર્ગથી બાળકોને એક ધોરણ ઉત્તીર્ણ કરવામાં આવશે.

આઇ બી બોર્ડના આ નિર્ણય પહેલા મહારાષ્ટ્ર સરકાર, CBSE બોર્ડ પણ આ નિર્ણય લઈ ચૂકી છે. હવે માત્ર ICSE બોર્ડે આ નિર્ણય લેવાનો બાકી છે.

મલાડની ICSE શાળાની ગુંડાગીરી, ફી નહીં કરો તો રિપોર્ટ કાર્ડ નહીં મળે.
 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version