1.3K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad)વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) સાથે કમિશનિંગનું સંબંધમાં બ્લોકને(Block) કારણે ભુજ સાબરમતી ભુજ વિશેષ ટ્રેન રદ રહેશે. જે નીચે મુજબ છે:
- 17 ઓક્ટોબર 2023 થી 19 ઓક્ટોબર 2023 સુધી ટ્રેન નંબર 09456/09455 ભુજ-સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Nithari Case: અલ્હાબાદ હાઈકોર્ટે નિઠારી કેસમાં CBI તપાસ પર નિરાશા વ્યક્ત કરી! CBIની કામગીરી પર ઉઠ્યા સવાલો.. જાણો શું છે કહ્યું બેન્ચે….
You Might Be Interested In