News Continuous Bureau | Mumbai
Bihar Temple Stampede:
- બિહારના જહાનાબાદ-મખદુમપુરના સિદ્ધેશ્વર મંદિરમાં વહેલી સવારે નાસભાગ મચી જવાના અહેવાલ સામે આવ્યા છે.
- આ નાસભાગમાં 7 ભક્તો મૃત્યુ પામયા જ્યારે કેટલાક ઘાયલ થયાના અહેવાલ છે.
- ભગવાન શિવનો જળાભિષેક કરવા માટે મંદિર તરફ જતાં રસ્તા પર નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે લાઈનમાં ઊભેલા ભક્તો વચ્ચે ધક્કા-મુક્કી થતાં રેલિંગ તૂટી પડી અને આ દુર્ઘટના સર્જાઈ.
VIDEO | Seven dead and 50 feared injured as a stampede occurred at a temple of Bihar’s Jehanabad after a fight broke between flower seller and people.
(Full video available on PTI Videos – https://t.co/dv5TRARJn4) pic.twitter.com/psJSERP7ra
— Press Trust of India (@PTI_News) August 12, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
આ સમાચાર પણ વાંચો: PM Modi Natwar Singh: PM મોદીએ શ્રી નટવર સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો..