304
Join Our WhatsApp Community
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યના 4 મુખ્ય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે.
30-31મી જાન્યુઆરી સુધી અહીં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે.
કર્ફ્યૂ રાતના 10 વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાગુ રહેશે
કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય અગાઉ નવ કલાકને બદલે આઠ કલાકનો કર્યો.
You Might Be Interested In