ગુજરાતનો દરિયો ડ્રગ્સ ડીલર્સ માટે ખુલ્લો- ફરી એકવાર અધધ આટલા કરોડનું 50 કિલો ડ્રગ્સ પકડાયું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આજે વધુ એક વખત કચ્છમાં ભારતીય સીમા પાસેથી પાકિસ્તાની બોટમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 50 કિલોના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ અલ સાકરને ઝડપી પાડી છે. 

સાથે જ 6 પાકિસ્તાનીની  ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  નાસિકમાં મોટી દુર્ઘટના- અકસ્માત બાદ ટ્રાવેલ બસમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા મુસાફરો જીવતા ભડથું થયા – જુઓ વિડીયો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment