News Continuous Bureau | Mumbai
ભૂતપૂર્વ(EX) કેન્દ્રીય ગૃહ સચિવ(Union Home Secretary) માધવ ગોડબોલેનું(Madhav Godbole) આજે કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે.
તેઓ 85 વર્ષના હતા અને તેમના ઘરે પરિવારના સભ્યો વચ્ચે તેમણે અંતિમ શ્વાસ(Last breath) લીધા હતા.
85 વર્ષીય ડૉ. ગોડબોલે નિવૃત્તિ બાદ પુણેમાં(Pune) રહેતા હતા. પરિવારના સૂત્રોએ આ માહિતી આપી છે.
માર્ચ 1993માં ભારતીય વહીવટી સેવામાંથી(Voluntary retirement) સ્વૈચ્છિક નિવૃત્તિ(Voluntary retirement) લેતા પહેલા, ગોડબોલેએ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી.
તેમણે કેન્દ્રમાં પેટ્રોલિયમ(petrolium) અને કુદરતી ગેસ(natural gas) અને શહેરી વિકાસ(urban development) વિભાગના સચિવ તરીકે અને મહારાષ્ટ્ર સરકારના મુખ્ય નાણાં સચિવ(Finance secretary) તરીકે પણ સેવા આપી હતી.
આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા પર વિવાદ વધુ વકર્યો, બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ગૃહ સેક્રેટરી સાથે કરી મુલાકાત, ગૃહ સચિવે આપી આ ખાતરી