327
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત રમખાણ કેસ(Gujarat riots case)માં ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈ ક્રાઈમ બ્રાન્ચે(Crime branch) વધુ એકની ધરપકડ(arrested) કરી લીધી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાંબા સમયથી પાલનપુર જેલમાં બંધ સંજીવ ભટ્ટ(Ex-IPS officer Sanjiv Bhatt )ની ધરપકડ કરી છે.
આજે IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ (Ahemdabad) ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
તેમની ઉપર ભંડોળની ઉચાપત અને બનાવટી દસ્તાવેજો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ અગાઉ આર.બી.શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ થઇ ચૂકી છે.
આ સમાચાર પણ વાંચો : ભાજપ અને શિવસેનાના નેતાઓની ધડકન તેજ થઈ ગઈ- નવી કેબિનેટ હવે આ તારીખ પછી બનશે
You Might Be Interested In