News Continuous Bureau | Mumbai
Gujarat Government Employees:
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ ( Gujarat Government Employees Bonus ) આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
-
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને ( Government Employees ) લાભ મળશે.
-
મુખ્યમંત્રીએ ( CM Bhupendra Patel ) રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Green Hydrogen Fuel Cell Bus: ભૂટાનના PM અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કરી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસની સવારી, PM મોદીએ આનંદ વ્યક્ત કરતાં કહી ‘આ’ વાત.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.