367
Join Our WhatsApp Community
- ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટ નું નામ 'કમલમ' રાખ્યું છે.
- ડ્રેગન ફ્રુટ કમળ જેવું દેખાતું હોવાને કારણે તેનું નામ બદલાયું
- ઉલ્લેખનીય છે કે હવે કચ્છમાં ડ્રેગન ફ્રુટ પાકે છે. જેથી ચીન સાથે તેની ઓળખ બંધ કરાવવા આ નવું નામ રખાયું છે
- આ જાહેરાત ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રુપાણી એ કરી હતી.
You Might Be Interested In
