178
Join Our WhatsApp Community
- ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસોના કેસ 1 હજારથી નીચે નોંધાયા છે.
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 960 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.
- રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4391 પર પહોંચ્યો છે.
- રાજ્યમાં હાલ 11,625 કોરોનાનાં એકટિવ કેસ છે.
- છેલ્લા 24 કલાકમાં 1268 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
- અત્યાર સુધી કુલ 2,20,032 દરદીઓ સાજા થયા છે.
You Might Be Interested In
