262
Join Our WhatsApp Community
જૂનાગઢમાં તા. 5 માર્ચ થી 11 માર્ચ સુધી રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાશિવરાત્રીએ ભવનાથનું મહત્વ અનેરૂ હોય અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી ઉડનખટોલામાં બેસવાના હોવાનું તારણ નિકળતા ઉષા બ્રેકો કંપનીએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે મહાશિવરાત્રીનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો છે.
You Might Be Interested In
