Site icon

Express Train: મુસાફરોને અગવડતા! પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર આ ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ થયું રદ

Express Train: પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે

Inconvenience to passengers! The stoppage of these four trains at Prayagraj Rambagh station has been canceled till August 23.

Inconvenience to passengers! The stoppage of these four trains at Prayagraj Rambagh station has been canceled till August 23.

News Continuous Bureau | Mumbai

Express Train:  ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ( Prayagraj Rambagh Station ) પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ ( Train Stoppage ) પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 23 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

Express Train:  સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

આ સમાચાર પણ વાંચો:  Har Ghar Tiranga: હર ઘર તિરંગા ઝુંબેશ સમગ્ર ભારતમાં બની લોકપ્રિય, PM મોદીએ ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન ખાતે આ અભિયાનના ઉજવણીની ઝલક કરી શેર..

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

MNS Dabangai: ઑફિસમાં મહિલા સાથે MNS નેતાની મારપીટ: ઘટનાનો વિડીયો સામે આવતા ઉઠી આવી માંગ
Anil Ambani: ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર CBI નો ગાળિયો,CBI ના ખુલાસાથી ઉદ્યોગ જગતમાં ખળભળાટ
Nashik Defence Production: નાશિક બનશે ભારતનો ‘ડિફેન્સ હબ’: NIMA-આર્ટિલરી સ્કૂલ વચ્ચે મહત્ત્વ નો સહયોગ
Raj Thackeray: રાજ ઠાકરે ફરી ‘માતોશ્રી’ પર; ત્રણ મહિનામાં આટલી વખત લીધી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત
Exit mobile version