News Continuous Bureau | Mumbai
જુનાગઢ જિલ્લાના(Junagadh District) મેંદરડા તાલુકામાં(Mendara Taluka) આવેલ સાસણગીરમાં(Sasangir) સિંહ દર્શન(lion sighting) ની સિઝન સોમવારથી શરૂ થઈ ચૂકી છે જેમાં વહેલી સવારે 6:30 વાગ્યાથી ક્લિપોમાં રૂટ નંબર ત્રણ પર ગયેલા અમદાવાદ(Ahmedabad) અને મુંબઈના મુલાકાતઓને સિંહના નજારો જોવા મળ્યો હતો. આ અંગે વાઇડ લાઇફ ફોટોગ્રાફર(Wide Life Photographer) ઘડીવારે કહ્યું કે અમારી જીપ્સી(Gypsy) આગળ હતી ત્યારે બે સિંહણ અને એક સિંહ પાણી પીધા વગર અમારા રૂટ પર ચાલતા જોવા મળ્યા હતા. તેમની પાછળ અન્ય જીપ્સી પણ આવતી હતી આ રીતે આશરે ૧૫ મિનિટ સિંહ અમને લટાર મારતા જોવા મળ્યા અને બાદમાં જાડિયોમાં અદ્રશ્ય થઈ ગયા આ દરમિયાન દિવાળી વેકેશન(Diwali vacation) પણ નજીક આવી રહ્યું છે તેથી તમામ પરમીટ ભૂલ થઈ ગઈ છે અને પ્રવાસીઓનો ઘસારો સાસણ ગીર ખાતે જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાના ચાર મહિના સિહોર નું વેકેશન હોય છે તે દરમિયાન ગીર નેશનલ પાર્કની સફારી બંધ હોય છે માત્ર સાસણમાં દેવળિયા પાર્ક ખાતે જ સિંહ દર્શન આ સમય દરમિયાન શરૂ રાખવામાં આવે છે જેથી અહીં સોમવારથી સિંહ દર્શન શરૂ થયું.
આ સમાચાર પણ વાંચો: પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો