253
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ધોરણ 10મી, 12મી બોર્ડની પરીક્ષા(Board exam) આપનાર વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે.
રાજ્યના શિક્ષણ મંત્રી(Minister of State for Education) વર્ષા ગાયકવાડે(Varsha Gaikwad) બોર્ડની પરીક્ષાના પરિણામો અંગે સંકેતો આપ્યા છે.
મંત્રી ગાયકવાડે સંકેત આપ્યા છે કે ધોરણ 12નું પરિણામ(Result of standard 12) જૂન મહિનાના બીજા અઠવાડિયે અને ધોરણ 10નું પરિણામ છેલ્લા અઠવાડિયા સુધીમાં જાહેર થશે.
પરિણામ અંગેની સત્તાવાર તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર બોર્ડ એસએસસી(SSC), એચએસસીનું(HSC) પરિણામ સત્તાવાર વેબસાઈટ(Official website) mahresult.nic.in પર જાહેર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : જપ્ત કરાયેલી મિલકતને લઈને EDએ આ રાષ્ટ્રવાદીના દિગ્ગજ નેતાને આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ- જાણો વિગતે
You Might Be Interested In