News Continuous Bureau | Mumbai
Mayawati removes Akash Anand :
-
બહુજન સમાજવાદી પાર્ટીમાં કોઈ વારસદાર નહીં હોય. માયાવતીએ આ મોટો નિર્ણય લીધો છે.
-
બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કર્યો તેમજ પક્ષ માંથી હાકલપટ્ટી કરી છે.
-
માયાવતીએ ભૂતકાળમાં આકાશ આનંદને પેોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. જો કે હવે માયાવતીએ જણાવ્યું છે કે તેમના જીવિત રહેવા સુધી પક્ષમાં તેમનો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય.
Mayawati in an all-India party meeting in Lucknow announced that nobody would be her successor while she is alive.
With this, she relieved her nephew Akash Anand of the responsibilities he held being Mayawati’s successor & party’s national coordinator.https://t.co/Yq0izRbpE5 pic.twitter.com/olfKvptyQa
— Naresh G Pahuja (@png60) March 2, 2025
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની તાકાત વધી, ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)