News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ફરી એકવાર શિવસેના(Shiv Sena) અને શિંદે જૂથ(Shinde group) આમને-સામને આવે તેવી શક્યતા છે.
CM એકનાથ શિંદેએ(Eknath Shinde) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) દ્વારા નિયુક્ત કરાયેલી નિમણૂકો રદ કરીને ત્યાં તેમના પદાધિકારીઓને તક આપી છે.
આ જ ક્રમમાં મગાથાણે(Magathane) વિધાનસભા મતવિસ્તારના(Assembly Constituency) બાગી ધારાસભ્ય(Rebel MLA) પ્રકાશ સુર્વેને(Prakash surve) મુંબઈ વિભાગ નંબર 1ના વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂક શિંદે જૂથ વતી કરવામાં આવી છે અને શિવસેનાની કાર્યપદ્ધતિ અનુસાર શિંદે જૂથના કેન્દ્રીય કાર્યાલયમાંથી(central office) આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશોત્સવની ખરીદી કરવા રવિવારે બહાર નીકળવાના છો-તો આ સમાચાર ખાસ વાંચો- મધ્ય રેલવેએ આ રૂટ પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક